વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલનું ગૌરવ

1368

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં અભ્યાસ કરતા ધોરણ-૯ના વિદ્યાર્થી અબ્બા સાલમબીન મુબારકભાઈએ બીગ થીન્કર્સ ગ્રૃપ દ્વારા આયોજીત ગુજરાત ગોટ ટેલેન્ટ ડાન્સ કોમ્પીટીશળનમાં સેકેન્ડ રનરઅપ રહીને ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ રૂા.૪૦,૦૦૦/-નું પ્રોત્સાહિત ઈનામ મેળવેલ. તથા ઓલ ઈન્ડિયા ડાન્સ કોમ્પીટીશન, જમ કે નાચ ડાન્સ કોમ્પીટીશન જેવી અનેક સ્પર્ધાઓમાં પણ ભાગ લઈને સર્ટીફીકેટ મેળવેલ. આ વિદ્યાર્થીની આ પ્રતિભા બદલ ટ્રસ્ટી સંચાલક આચાર્ય તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleમેઈનબજાર ખાતે દુકાનમાંથી ચીજવસ્તુઓની ચોરી કરનાર બે શખ્સો મુદ્દામાલ સાથે જબ્બે
Next articleકરજણ પો.સ્ટે.ના ગુનાના કામે ફરાર શખ્સ ઝડપાયો