૧૦૮ દ્વારા કામગીરીનું ડેમોસ્ટ્રેશન

945

બરવાળા તાલુકાના ચાચરીયા પ્રાથમિક શાળામાં ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અંગે ડેમોસ્ટે્રશન યોજવામાં આવ્યુ હતુ જેમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માહિતગાર થયા હતા. બરવાળા તાલુકાના ચાચરીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તા.રર/૦૬/ર૦૧૮ ના રોજ બરવાળા લોકેશનની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સના રામદેવસિંહ ગોહિલ(ઈએમટી) લાભુભાઈ નાકીયા(પાયલોટ) ધ્વારા શાળાના વિદ્યાર્થીઓને ૧૦૮ સેવાની તમામ બાબતોથી અવગત કરાવી જીણામાં જીણી બાબતોનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ હતું.

Previous articleવિશુધ્ધાનંદ વિદ્યામંદિરમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ યોજાયો
Next articleડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિને તેમનાં જીવન સંઘર્ષની ગાથા વાગોળશે જિલ્લા ભાજપ