પ્રણવબક્ષી વિનયમંદિરમાં પ્રવેશોત્સવ

1134

પ્રણવબક્ષી વિનયમંદિર કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર પાંડે, કાર્યપાલક ઈજનેર શુક્લા, શિક્ષણ સમિતિના સભ્ય નરેશભાઈ મકવાણા, નગરસેવક કાંતાબેન તથા નગરસેવક જીતુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉજવાયો. જેમાં ૧૬ આંગણવાડીના બહેનો તેમના બાળકો સાથે તેમજ ધોરણ ૧ અને ધોરણ ૯ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.

Previous articleડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિને તેમનાં જીવન સંઘર્ષની ગાથા વાગોળશે જિલ્લા ભાજપ
Next articleશીપયાર્ડમાં જહાજ પરથી પડી જતાં શ્રમીકનું મોત