ગેરકાયદે દબાણ દુર કરતું મહાપાલિકા

1272

શહેરના ઘોઘા રોડ પર આવેલ શિતળા માતાના મંદિર તથા રાજા રામના અવેડા પાસે વ્યાપક ખડકાવામાં આવેલ દબાણો પર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા  જેસીબી ફેરવી કાચા, પાકા મકાનો, દુકાનો, ઓટલા મંદિર સહિતના દબાણો દુર કરી જમીનો ખુલ્લી કરી હતી. આ દબાણો લાંબા સમયથી રોડ નવ નિર્માણ કામમાં બાધા રૂપ હતાં.

Previous articleજગન્નાથજીની રથયાત્રા સમયસર નિર્વિઘ્ને સંપન્ન થાય તેનું સૌએ ધ્યાન રાખવું : કલેક્ટર
Next articleરૂબેલા રસીકરણ કાર્યક્રમ અંગે મળી ગયેલી બેઠક