નિર્ણય લેતા પહેલા કોઇને પૂછવું જોઇતું હતું : અલ્પેશ ઠાકોર

5603

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બાવળિયાનું રાજીનામું એ દુઃખ બાબત છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓએ સિનિયર અને જુનિયરનો સમન્વય કરીને સિનિયરોનું સન્માન જળવાય એ પ્રકારે કાર્યપદ્ધતિ અપનાવવી પડશે. અને જ્યાં વ્યક્તિગત સ્વાર્થો આવે છે ત્યાં નારાજગી આવે છે. જ્યાં અપેક્ષાઓ આવે છે ત્યાં નારાજગી આવે છે. પ્રજા માટેની નારાજગી હોવી જોઇએ. રાજનીતિનો મુળ ગુણધર્મ શું છે? પ્રજાના કામો થાય પ્રજાના કામો થકી પ્રજાને શુખ આપી શકે.

Previous articleધારાસભ્ય ચૂંટાયા પહેલા જ બાવળિયાને મંત્રી બનાવાય તેવી ગુજરાતમાં પ્રથમ ઘટના
Next articleકોંગ્રેસ મુક્ત સપના જોનારી ભાજપ જ કોંગ્રેસ યુક્ત થઇ રહી છે : હાર્દિક પટેલ