બાળકો માટે બેબી જોન ઈવેન્ટ

1028

જન સત્યાગ્રહ ફાઉન્ડેશન ૦ થી ૧૦ વર્ષ સુધીના બાળકો પોતાનું કાર્યશક્તિ લોકો સુધી બતાવી શકે તે ઉદ્દેશ્યથી બેબીજોન કરીને ઈવેંટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઈવેંટમા ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં બાળકો આવેલા. આ ઈવેંટમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં બાળકો આવેલા. આ ઈવેંટ માનસિક રીતે દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારનંું સ્ટેજ પર સન્માન પણ કરવામાં આવેલું. આ આખી ઈવેન્ટનું આયોજન જન સત્યાગ્રહ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અમર ઉપાધ્યાય તથા અસ્મિતા સેવક દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleછત્રાલમાં કેન્ડલ માર્ય યોજી ૧૬માં દિવસે પાટીદાર વેપારીને શ્રદ્ધાંજલિ
Next articleરાણપુરમાં બાવળીયાના સમર્થનમાં આતશબાજી