GujaratBhavnagar રાણપુરમાં બીજા દિવસે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો By admin - July 17, 2018 1213 બોટાદના રાણપુરમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જયારે રાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાણપુરમાં બપોરના ૧ર વાગ્યાથી ચાલુ થયેલો વરસાદ સાંજે ૬ વાગ્યા સુધીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.