રાજપુર ખાતે રકતદાન કેમ્પ યોજાયો

1270

કલોલ પાસે આવેલા કડી તાલુકાના રાજપુર ગામે અંબુજા ઇન્ટર લિમીટેડ કંપનીમાં રક્તદાન શિબીર યોજાઇ હતી. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી કલોલના સહીયોગથી યોજાયેલ આ શિબીરમાં કંપનીના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૪૦ બોટલ રક્ત એકત્ર થયુ હતું. આ અગાઉ પણ આ કંપની દ્વારા વિવિધ સ્થળોએ આવી શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ.

Previous articleછત્રાલ ગામે વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાઈ
Next articleસ્વચ્છ ભારત મિશન : દહેગામમાં ૫ કચરાગાડી અને ૨ ટ્રેકટર ફાળવાયા