દેશભરના પ્રજાપતિ આગેવાનો ની સર્કિટ હાઉસમાં બેઠક મળી

1014

ગાંધીનગરમાં સમગ્ર ભારત દેશમાંથી પ્રજાપતિ સંસ્થાઓના આગેવાનોની મીટિંગ સર્કીટ હાઉસમાં મળી હતી.

જેમા ભારતના પ્રજાપતિ જ્ઞાતિ સમાજની એકતા થાય તેના ઉપર ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યુ હતુ.

જેમાં સમગ્ર ભારતમાંથી ૩૦૦ જેટલા આગેવાનોએ એકતા કરવામાં કેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેના પર ચર્ચા કરી હતી.

Previous articleમચ્છરની ફેકટરી એવી બે સાઈટોને નોટિસ અપાઈ
Next articleકલોલ લાયન્સ કલબના નવા પ્રમુખ તરીકે ગોંવિદભાઇ પટેલની વરણી