લાઠી ખાતે કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈ

843

લાઠી શહેરમાં કાનૂની માર્ગદર્શન શિબિર જ્યૂડી મેજી .દવેની સૂચના અને માર્ગદર્શન હેઠળ લાઠી શહેરની શંકર વિદ્યાલય ખાતે તાલુકા કાનૂની સેવા સતા મંડળ આયોજિત કાનૂની માર્ગદર્શન શિબિરમાં લાઠી જ્યૂડી બાર એશો.ના એડવોકેટ આર સી દવે ,એડવોકેટ ગુણવંતભાઈ કોટડીયા, એડવોકેટ આર ડી સેજુ ,એડવોકેટ ઇતેશ મહેતા, લીગલ સેક્રેટરી ગોહિલ અને કર્મચારી દીક્ષિત સહિતના કોર્ટ સ્ટાફની હાજરીમાં પી એમ શંકર પ્રાથમિક શાળામાં બાળકોને વિવિધ કાનૂની જોગવાઈઓ અને માનવીય હક્ક અધિકારો શોષણ અત્યાચાર વિરુદ્ધ પ્રતિકાર આપતી કાનૂની વ્યવસ્થાઓથી અવગત કરાયા હતા.

Previous articleઓડ સમાજ દ્વારા સામાજીક રીવાઝમાં બદલાવ કરાયો
Next articleસગીરાને ભગાડી જવાના ગુનામાં ફરાર શખ્સ ઝબ્બે