સે.૩ની પ્રાથમિક શાળામા વૃક્ષારોપણ કરાયુ

998

વરસાદની મૌસમ ચાલી રહી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કરાઇ રહ્યુ છે. ત્યારે સેક્ટર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ હતુ. જેમાં વોર્ડના કોર્પોરેટર હાજર રહ્યા હતા. માય સેક્ટર ગ્રીન સેક્ટરના સૂત્ર હેઠળ રોપાનુ વાવેતર કરાયુ હતુ. જેમાં વસાહતિઓ, વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Previous articleશાહિદ કપૂરે એક સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી
Next articleસિનિયર સીટીજન મહિલા કાઉ.ની બેઠક