દામનગર શહેરમાં તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેર ઈંગ્લીશ મીડીયમ સ્કૂમાં રૂબેલા રસીનો કેમ્પ યોજાયો દામનગર સીએચસીના પૂર્વ મેડિકલ ઓફિસર ડો અખિલેશ, ડો મોહિત વાઢેર, ડો પારૂલબેન દંગી સહિતના તબીબોની હાજરીમાં સરકાર દ્વારા ચાલતા રસી કરણ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓ વાલીઓની ઉપસ્થિતિમાં દામનગર શહેરમાં રૂબેલા વેકસીન રસીકરણનો પ્રારંભ કરાયો હતો.



















