સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને ભારતમાં દરેક ભાષામાં લોકોને પસંદ કરે છે અને તેનું નામ શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગણવામાં આવે છે. ત્યારે હવે મહેશ બાબુના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સાઉથના શ્રેષ્ઠ અભિનેતા ગણાતા મહેશ બાબુની વેકસ મૂર્તિ હવે મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમ વધુ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એક પછી એક અનેક નામાંકિત સેલેબ્રેટીઓનું નામઆ મ્યુઝિયમમાં ફાઈનલ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આ સમાચાર આવ્યા છે કે, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનું નામ પણ આ મ્યુઝિયમ માટે ફાઈનલ કરવામાં આવી ચુક્યું છે.
Home  Entertainment  Bollywood Hollywood  સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુનું સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરાશે
 
			 
		

















