ભાવનગરના જાણીતા જુનિયર બચ્ચન હવે દુબઈ ખાતે સ્ટેજ પ્રોગ્રામ આપશે

1114

ભાવનગરના જાણીતા બિગ બી એટલે જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલ તેઓ અમિતાભ બચ્ચનના આશિર્વાદથી સમગ્ર ગુજરાતમાં તથા ભારતના દરેક ખૂણે જાણીતા છે અને હવે તેઓ ભારતની બહાર પોતાની કલાને વિશ્વમાં દરેક લોકો જોઈ શકે તેમના માટે દુબઈ જેવા પ્રસિધ્ધ દેશમાં જઈ પોતાના સ્ટેજ પ્રોગ્રામ તથા યુ ટ્યુબ ઉપર જેમને ખૂબ પ્રતિસાદ મળેલ છે તેવા ૧.નીતિન જાની ર.તરૂણ જાનીની ટીમ સાથે ભાવનગરના જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલ પણ દુબઈ જઈ લોકોને પોતાની કલા બતાવશે અને આજના યુગ પ્રમાણે દરેક પોતાના મોબાઈલમાં ખજુર જીગ્લીના ફોલોઅર બની તેમની વિશાળ સંખ્યામાં વધારો કરી પોતાનો પ્રેમ વક્તવ્ય કરશે. ૩૧-૭-ર૦૧૮ના રોજ પિનાકીન ગોહિલ દુબઈ પ્રયાણ કરી અને ભાવનગર નિવાસીઓ પોતાની લાગણીનો વરસાદ કરશે.

Previous articleબરવાળા રોજમદાર સફાઈ કામદારોને હૈયાધારણા…
Next articleઘોઘા તાલુકામાં પંચાયતી રાજની માહિતી અંગે યોજાયેલી મીટીંગ