GujaratBhavnagar સ્કાઉટ ગાઈડનો કુકીંગ ટેકટીંગ કેમ્પ By admin - July 30, 2018 1044 ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ ગાઈડનો આજે કુકીંગ ટેસ્ટીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બાબતોએ ચુલા તેમજ પ્રાયમસ ઉપર દસથી વધુ જુદી જુદી વાનગીઓ બનાવી હતી.