પોલીસ લખેલી પ્લેટવાળી ગાડીમાં એન્ટ્રી પાડતા શખ્સને રાજુલા પોલીસે ઝડપી લીધો

2121

પ્રાઈવેટ ગાડીમાં પોલીસ પ્લેટ બ્રેજાગાડીમાં પોલીસ પ્લેટ જોતા જ પીઆઈ જાડેજાની જપટે ચડ્યો લોઠપુરનો શખ્સ પીસી ૧૭૧ મુજબ ગુન્હો દાખલ સાવધાન ખોટી એન્ટ્રી પાડવાવાળા પોલીસ કે પ્રેસ લખાવેલ હશે તો સીધા જેલ હવાલે તેવો બનાવ આજે સવાર સવારમાં રાજુલા પીઆઈ યુ.ડી. જાડેજાની નજરે બ્રેજાગાડી જીજે ૦૩ જેસી ૦૭૯૨ ગાડીમાં પોલીસ લખેલ પ્લેટ વાળી ગાડી રોકી ઘડીક તો એમ થયુ કે ક્યા ઓફિસરની ગાડી હરો અને ગાડીના ડ્રાઈવરનું નામ ગામ પુછતા વિરાભાઈ રામસીંગ ભાઈ લુણી ગામ લોઠપુરતા જાફરાબાદ પોલીસની પ્લેટ લગાડી એન્ટ્રી પાડતા શખ્સને રંગે હાથ પકડી પાડી ગાડી અને ડ્રાઈવરને કબ્જામાં લઈ ધોરણસર આઈ પીસી કલમ ૧૭૧ મુજબ ગુન્હો દાખલ કરેલ જે જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચના મુજબ પી આઈ જાડેજા દ્વારા ખોટી એન્ટ્રી પાડવાવાળા પોલીસ કે પ્રેસ લખાવવા વાળા સાવધાન સીધા જેલ હવાલે થશે.

Previous articleનાગેશ્રી પીએચસી બિલ્ડીંગ અતિ જર્જરીત : રીપેરીંગ કરવાની માંગણી
Next article‘ગ્લોબલ ફેશન’ ઉપર વક્તવ્ય યોજાયું