હિરાભાઈ સોલંકી સોમનાથ દાદના દર્શને

1151

આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વ પ્રસિધ્ધ સમસ્ત હિન્દુ જનતાના આસ્થાના કેન્દ્ર કે જયા આજે હજારોની સંખ્યામાં દેશ અને પરદેશથી શ્રધ્ધાળુ પગપાળા ચાલીને આવે છે જેમાં રાજુલાના દીપક ઠેકેદાર મહિનાના તમામ સોમવારે પગપાળા યાત્રાના સેન્ચુરી કરી વૃલ્ડ રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે શ્રાવણ મહીનાના પ્રથમ સોવારે હજારોની ભીડ હોવા છતા પુર્વ સંસદીય સચીવ હિરાભાઈ સોલંકીએ પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા તેમજ વારંવાર સેકયુરીટી બાબતે ચર્ચામાં રહેતો સોમનાથ સેકયુરીટી સ્ટાફની રૂબરૂ મુલાકાત લીધી તેમજ આખો મહિનો સોમનાથ મહાદેવ મંદિરે લાખોની ભીડ હશે તેમાં એક પણ વાતે સેકયુરીટીની ગફલત ભયંકર પરિણામ ન લાવે તે બાબતે કડક સુચનાઓ અપાઈ.

Previous articleગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની IT ક્વિઝ યોજાઈ
Next articleફાતિમા કોન્વેન્ટ પ્રા.શાળા દ્વારા વન-ડે સ્ટડી કેમ્પ યોજાયો