અકવાડા મદ્રેસામાં રૂબેલા રસીકરણ

1117

આજરોજ તા. ૧૮-૮-ર૦૧૮ દારૂલ ઉલમ મદ્રેશા, અકવાડા, ઓરી રૂબેલા રસીકરણ ઝુબ.ેશનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કમિશ્નર એમ.એ. ગાંધી ડો.આર.કે. સિન્હા નગર સેવક ઈકબાલભાઈ આરબ, આરીફભાઈ કાલવ, માસ્ટર અહેમદ શાહ, તોફિકભાઈ, આઈટીઆઈના આચાર્ય, સવામીનારાયણ ગુરૂકુળના ટ્રસ્ટી, સ્વામી વિષ્ણુસ્વરૂપ દાસજી તથા મદ્રેશા પ્રિન્સીપાલ, મોલાના હતીફ, વસ્તાનવી દ્વારા આ ઝુંબેશનું પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મદ્રેશાના પ૬૪ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણથી રક્ષીત કરવામાં આવ્યા હતાં.