ડો.રાજેશભાઈ ભટ્ટનું વ્યાખ્યાન

1121

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતી પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ‘હાઉ ટુ ડેવલોપ ઈન્ટરપર્સનલ સ્કીલ’ વિષય ઉપર એમકેબીયુના પ્રાધ્યાપક ડો.રાજેશભાઈ ભટ્ટનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ઝડપથી બદલાતા આ યુગમાં કોઈપણ વ્યક્તિતત્વ વિકાસ કરવા માટે પોતાની સ્કીલનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં શારીરિક અને બૌધ્ધિક ક્ષમતા કેવી રીતે વધારીને કોઈપણ ક્ષેત્રમાં કેવી રીતે વધારીને કોઈપણ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું ? તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleમાળનાથ મહાદેવની પ્રાગટ્યગાથા
Next articleરાજુલાનો હીરો ફરી ઝળક્યો : રામપરા તળાવમાં ડુબેલ પશુપાલકની લાશ હીરાભાઈએ બહાર કાઢી