નંદકુંવરબા કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી

1125

શહેરની નંદકુંવરબા મહિલા કોલેજના એનએસએસ યુનિટની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી માનસિક રીતે વિકલાંગ તથા નિરાધાર બાળકોના કાંડે રાખડી બાંધીને કરી હતી. વિદ્યાર્થીનીઓએ અંકુર વિદ્યાલય તથા શિક્ષણ સમિતિની લંબે હનુમાન શાળામાં જઈને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

Previous articleતરણ તાલીમ કેમ્પ યોજાયો
Next articleઅપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો