સિહોરમાં અટલજીને શ્રધ્ધાંજલી પ્રાર્થનાસભા

1063

આજરોજ સિહોર શહેર-તાલુકા ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની પ્રાર્થના સભા ટાઉનહોલ ખાતે જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રાર્થનાસભામાં સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીજી કથાકાર વિષ્ણુદાસજી તેમજ સામાજીક સંસ્થાના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ સિહોરની જનતા ઉપસ્થિત રહી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા દ્વારા કરાયું હતું.

Previous articleપીપરલા ગામે વીજ શોક લાગતા બળદનું મોત
Next articleભગવાનેશ્વર મંદિરે અમરનાથના દર્શન