પ્રવૃત્તિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ

2018

બાળકોમાં શૈક્ષણિક સંકલ્પનાઓ વધુ સારી રીતે સિધ્ધ થાય તથા લાંબા સમય સુધી યાદ રહે એવા હેતુસર વિવિધ રમતો દ્વારા ગાણિતિક સંકલ્પનાઓ શીખતા બેલુર બર્ડઝ વિવિધ રમતા બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતો બેલુર વિદ્યાલય પરિવાર.