GujaratGandhinagar મેજીક હેટ સ્કુલ દ્વારા જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો By admin - August 31, 2018 1007 ગાંધીનગર, સેકટર – ર૯ ખાતે આવેલ મેજીક હેટ સ્કુલમાં નાના ભુલકાઓ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જુદા જુદા પાત્રોને જીવંત કરતી નાટયાત્મક રજુઆતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નાના ભુલકાઓના નંદ ઘેર આનંદ ભયોના નાદથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું.