તળાજાના ભેંગાળી ગામે કરાઈ જન્માષ્ઠમીની અનોખી ઉજવણી

1100

તળાજાના ભેંગાળી ગામે બાળકો અને યુવાનો સહિત ગ્રામજનોએ જન્માષ્ઠમી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં પ્રથમ ગ્રામજનોએ સમગ્ર ગામની સફાઈ કરી બાદ તોરણ સહિતની વસ્તુઓથી શણગારયું હતું. અને મટકી ફોડ, રાસ ગરબા, કબડ્ડી સહિતની સ્પર્ધાનું આયોજન કર્યુ હતું. બાદ રેલી યોજી સ્વચ્છતા, વ્યસન મુક્તિ શિક્ષા માટે બાળકોએ સ્પીચ આપી હતી આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.