GujaratBhavnagar જયજનની વિદ્યાલયમાં શિક્ષકદિન ઉજવાયો By admin - September 5, 2018 976 તળાજાની જય જનની વિદ્યાલયમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.પ થી ૮ના બાળકોએ શિક્ષક બનીને એક દિવસ અભ્યાસ કરાવ્યો હતો અને સારી કામગીરી કરેલ શાળાના સંચાલક, આચાર્ય સહિતે બાળકોને શુભેચ્છા પાઠવી ઈનામો આપીને સન્માનિત કર્યા હતાં.