કેન્દ્ર સરકાર ૩૫-એ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે : ફારુક અબ્દુલ્લા

851

જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજનાર છે, જેને લઈને હાલથી જ રાજકીય બબાલ શરુ થઈ ગઈ છે. નેશનલ કોન્ફરન્સ એ આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે અને નેશનલ કોન્ફરન્સ એ પેટાકલમ ૩૫-એ નું કારણ આગળ ધર્યું છે.

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ ક્હુયં કે, કેન્દ્ર સરકાર પેટાકલમ ૩૫-એ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

Previous articleદેશમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં હોવું જ જોઈએ : ઉપરાષ્ટ્રપતિ નાયડુ
Next articleજાતીય સતામણી-એસિડ હુમલાનો ભોગ બનેલા પુરુષોને વળતર મળશે : સુપ્રિમ