અનુરાગ કશ્યપની રોમેન્ટિક ફિલ્મ ’મનમરજીયા’૧૪ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે જેમાં તાપસી પન્નુ,વિકી કૌશલ અને અભિષેક બચ્ચન મુખ્ય પાત્રમાં જોવા મળશે આ ફિલ્મનું ટ્રેલરમાં રૂમીના રોલ માટે તાપસી એક મસ્તમૌલા અને બિન્દાસ છોકરીના પાત્રમાં નજરે ચડશે એવું લાગે છે કે મુલ્ક ફિલ્મની આ અભિનેત્રી એ પોતામાં નિર્દેશકનસ ખુબજ પ્રભાવિત કર્યા છે આ પહેલા આ ખબજ પડી હતી કે તાપસી રૂમીના લુકમાં જોયા બાદ અનુરાગ ફિલ્મના સાઉન્ડટ્રેકમાં એક ગીત જોડવા માંગતા હતા અને આ રીતે બીજલી ગિરિગીની રચના થઈ હવે જાણવા મળ્યું કે લાસ્ટ સ્ટોરીજના ડિરેક્ટરે રૂમીને સાક્ષાત જોયા બાદ ફિલ્મના બે મુખ્ય પુરુષો પાત્રોને કાસ્ટ કર્યા છે તે તાપસીના સહ કલાકાર બિલકુલ તેમના અનુરૂપ ઇચ્છતા હતા કારણ કે ફિલ્મની કહાની તેમના ચરિત્રના મેચ છે બોલિવૂડના ઇતિહાસમાં આ પહેલો મૌકો છે કારણ કે અત્યાર સુધી હમેશ પુરુષ લીડ પહેલા લેવામાં આવતા હતા
Home  Entertainment  Bollywood Hollywood  તાપસીના ચરિત્રને ધ્યાનમાં રાખી અનુરાગ કશ્યપે ’મનમરજીયા’માં મેલ લીડમાં લીધી!
 
			 
		

















