જૈનોનાં પર્યુષણ પર્વનો પ્રારંભ

1772

જૈન સમાજના પર્વાધીરાજ મહાપર્વ પયુર્ષણનો આજની પ્રારંભ થયેલ છે. શહેરના મોટા દેરાસર, દાદાસહેબ દેરાસર સહિત દેરાસરોમાં આજે સવારથી જ પુજન-અર્ચન માટે જૈન ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતાં. જયારે સાંજના સમયે દરરોજ ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ તથા મહારાજ સાહેબોના આર્શિવચન સંભળાવવામાં આવશે.