સિહોરનાં ઉદ્યોગપતિ બાઈક પર ભારત ભ્રમણ યાત્રાએ

1203

સિહોરના અગ્રણી ઉદ્યોગપતિને થોડા સમય પહેલા ફોરેન બાઈક કેમ્પની હાર્લીડેવીલશન લીધેલ ત્યારબાદ પોતાના પુત્રો માટે પણ બાઈક લાવેલ અને હાઈફાઈ ગાડીઓ ધરાવનાર આ ઉદ્યોગપતિ જયેશભાઈ ધોળકીયા બાઈક રાઈડર છે સાથે તેના બંન્ને  પુત્રો પણ બાઈક રાઈડર છે. અનેક વખત લોંગ ડ્રાઈવમાં જાય છે લાસ્ટ ગોવા ખાતે તેણે ભાગ લીધેલ હાલ જયેશભાઈ ધોળકીયા તથા તેના પુત્ર નિધીપ ધોળકીયા તથા જતીન ભટ્ટ અમદાવાદ, દર્શક પટેલ ભાવનગર, ઉર્વશી દેસાઈ અમદાવાદ આમ કુલ પાંચ વ્યક્તિ દ્વારા પોતાની લકઝુરીયસ બાઈક હાર્લીડેવીલશન દ્વારા ૪-૯-૧૮ના રોજ સિહોરથી ભારત ભ્રમણનું પ્રસ્થાન કરેલ.