બોટાદ યાર્ડનાં ડિરકટરો દ્વારા ધરણા

956

હાર્દિક પટેલ દ્વારા અનામત અને ખેડુતો ના દેવા માફી સહિતના મુદ્દા ને લઈ આમરણાંત ઉપવાસ પર છે ત્યારે રાજયભર માથી પાટીદારો અને ખેડુતો તેના સમર્થન મા આવ્યા છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ડે ચેરમેન અને તમામ ડિરેકટરો હાર્દિક પટેલ ના સમરથન મા પ્રતિક ઉપવાસ નું આયોજન કર્યું હતું .જેમાં સ્પ પહેલા સરદાર ની પ્રતિમાને ફૂલહાર  પહેરાવી જય સરદાર  જય પાટીદાર ના નારા લગાવ્યા હતા અને ત્યાર બાદ તમામ ડીરેક્ટરો દ્વારા પ્રતિક ઉપવાસ પર  બેઠા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી હાર્દિક પટેલ ને સમર્થન આપ્યું હતું.