GujaratGandhinagar નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ By admin - September 17, 2018 1046 નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા રવિવાર ૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શનિવારે સવારે ૧૧ કલાકે આઇટીઆઇના રેફ્રીજરેશન ટ્રેડના વિદ્યાર્થીઓ ઓઝોન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ માહિતી આપી જાગૃત કર્યા હતા.