સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની પૂજા -અર્ચના કરાઇ

831

ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર દાદાનુ સ્થાપન કરાયુ છે. જેમાં ગાંધીનગર સિવિલમાં પણ દુંદાળા દેવનુ સ્થાપન કરવામા આવતા મેડિસીન વિભાગના ફિઝિશીયન ડૉ. દિનકર ગોસ્વામી, ડૉ. કલ્પેશ પરીખ સહિતે દાદાની પૂજા અને અર્ચના કરી હતી.