GujaratBhavnagar મોણપુર ગામે ખેત તલાવડીમાં ડુબી જતા કિશોરનું મોત થયું By admin - September 17, 2018 855 વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે એક ૧પ વર્ષિય કિશોરનું ડુબી જવાથી મોત થયેલ છે. જેમાં નવાગામ અને મોણપુર વચ્ચે ખેત તલાવડીમાં પાણી પીવા જતાં પગ લપસી જતા ૧પ વર્ષિય કિશોર કુલદિપ દિપસંગભાઈ ચૌહાણ ગામ મોણપુર આજે સવારે આ ઘટના બનવા પામેલ હતી.