ગાંધીનગર કોર્ટમાં વકીલોના ધરણા અને દેખાવો

803

ગાંધીનગર કોર્ટ બહાર સુપ્રિમના ચુકાદાનો વિરોધ ગાંધીનગરના વકીલોએ દેખાવો કરી યોજયો હતો. ગાંધીનગર કોર્ટના તમામ વકીલોએ સુપ્રિમ કોર્ટના કાયદાને વખોડીને સુત્રોચ્ચાર દ્વારા પોતાના અધિકાર રજુ કર્યા હતા.