પ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ

946

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર ગુજરાત દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ થોરડી , તણસા , રાજપરા , તળાજા તાલુકાનું વેળાવદર મા ઇનામ વિતરણ કાર્યક્રમ તથા બાળકોને એક સાથે ચોપડા અને પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દક્ષ પ્રજાપતિના નવા અધ્યક્ષ લક્ષ્મણભાઈ પ્રમુખ રઘુભાઈ ઉપ પ્રમુખ ડૉ એમ જી સરવૈયા ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Next articleરાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર દ્વારા નિર્મળનગરમાં જનજાગૃતિ બુથ ખોલાયું