વીર સાવરકર શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

1033

નગરપ્રાથમિક  શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રા.શાળા નં. ૮ પ્રભુદાસ તળાવ  ખાતે ભાવનગર શહેર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર  પોતાની કૃતિઓ પ્રદર્શીત કરી હતી.