GujaratBhavnagar ગણપતિજીના અન્નકુટના દર્શન By admin - September 20, 2018 838 શહેરના ભરતનગર ખાતે રહેતા આશિષભાઈ અમૃતલાલ ગઢીયાએ ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની પોતાના ઘરે સ્થાપના કરી નવદિવસનું ઉત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આજરોજ ગણપતિજીને અન્નકુટ ધરાવ્યો હતો. જેનો પરિવારજનો, સ્થાનિક રહિશોએ દર્શનનો લાભ લીધો હતો.