પોલીસકર્મીના ભાભીએ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લીધો

1020

સુરત શહેરમાં ડિપ્રેશનને કારણે આપઘાતનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. અહીં એક પોલીસકર્મીના ભાભીએ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રાંદેર પોલીસ લાઇનમાં આ બનાવ બન્યો હતો. સર્વિસ રિવોલ્વરમાંથી જ જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પીએસઆઈના ભાભીએ ડિપ્રેશનમાં આવીને આવું આત્યાંકિત પગલું ભર્યું છે.

Previous articleભોપાલમાં આજે BJP મહાકુંભ
Next articleટૂંક સમયમાં વિમાન યાત્રિકોને ૧૦૦ એમ.એલ. લિક્વિડ સાથે રાખવાની છૂટ મળશે