દામનગર ગાયત્રી મંદિરે નેત્રનિદાન કેમ્પ યોજાયો

599

સીનીયર સીટીઝન સેવા ટ્રસ્ટ દામનગર દ્વારા પાંચમો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો. ૧૭૪ દર્દીઓની આંખ તપાસવામાં આવેલ. ર૪ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા. તા.ર૬-૯ને બુધવારના રોજ અહીંના ગાયત્રી મંદિરે નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં રણછોડદાસબાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના ડોક્ટરે સેવા આપી હતી.

Previous articleગરબા સ્પર્ધામાં ઢસા હાઈસ્કુલ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા
Next articleગુજરાતના ૧૪ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા