કેરમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા

778

 

ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ દ્વારા આયોજીત રાજ્યકક્ષાની અંડર-૧૭ કેરમ સ્પર્ધામાં બી.એમ. કોમર્સ હાઈસ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સુંદર રમત બતાવીને રાષ્ટ્રકક્ષા માટે ગુજરાતની ટીમમાં પસંદ થયા છે. આ ત્રણેય ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleબોટાદના ઢાકણીયા રોડ પર ખાનગી બસ પલટી જતા પર મુસાફરોને ઈજા
Next articleનમો ટેબ્લેટ અંતર્ગત શેરી નાટક તાલીમ