સે. ર૪ માં મનપા દ્વારા ફરી દબાણ કાર્યવાહી શરૂ

897

સેકટર-ર૪માં ફરી ગેરકાયદેસર બાંધકામ તોડવાની અને સીલીંગની કાર્યવાહી મનપા દ્વારા કરતાં પ્રજા અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષના દ્રષ્યો સર્જાયા હતા. જેમાં કોર્પોરેટર અને ડેપ્યુટી મેયરની હાજરીને કારણે લોકોને રાહત આપવામાં આવી હતી. પ્રજાએ મોટા માથાના દબાણ તોડીને દાખલો બેસાડવાની ઉગ્ર દલીલો કરી હતી.

 

Previous articleપેથાપુર નગરપાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
Next articleચ-માર્ગ પાસે ગાર્ડનિંગ, બે માસમાં રોનક બદલાશે