અમુલભાઈના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ

1069

ભાવનગર શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ (અમુલભાઈ)ના જન્મદિવસ નિમિત્તે તા. ર૮ને શુક્રવારે વૃક્ષારોપણ  કાર્યક્રમ યોજાયો. બક્ષીપંચ મોરચા મહામંત્રી ભલાભાઈ ચાવડા, મહામંત્રી નીતીનભાઈ રાઠોડ તથા સમગ્ર હોદ્દેદારોને બક્ષીપંચ મોરચાના મંત્રી હરેશભાઈ ઉપપ્રમુખ ડોકટર એમ.જી. સરવૈયા, ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર, ખજાનચી હરેશભાઈ બુધેલીયા, મંત્રી પરેશભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં  અને અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો.

Previous articleસરદાર પટેલનું અપમાન કરનાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરૂધ્ધ શહેર ભાજપના સુત્રોચ્ચાર
Next articleચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ ઝબ્બે