વલભીપુરમાં કેમિસ્ટોએ બંધ પાળી મામલતદારને આવેદન આપ્યું

1030

દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં આપવામાં આવેલ દેશવ્યાપી બંધના એલાનના પગલે વલભીપુર શહેર ખાતેની તમામ મેડીકલ સ્ટોલના વેપારીઓએ બંધ પાળેલ હતું. જેમાં વલભીપુર મેડીકલના એસોસીએશન તથા વેપારીઓએ મેડીકલ બંધ રાખી પોતાનો વિરોધ દર્શાવેલ હતો. સાથો સાથ વલભીપુર કેમિસ્ટોએ વલભીપુર મામલતદારને આવેદનપત્ર પણ પાઠવેલ હતું.

 

Previous articleચોરી કરેલ બાઈક સાથે ગારિયાધારનો શખ્સ ઝબ્બે
Next articleકેમીસ્ટોએ બંધ પાળી સુત્રોચ્ચાર કર્યા