આંતર યુનિ. કબ્બડ્ડી સ્પર્ધામાં પસંદગી

880

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કબડ્ડીની સ્પર્ધામાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઈન્ટર યુનિ.ની કબડ્ડી સ્પર્ધા માટે ટીમમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. કબડ્ડીની આ વિદ્યાર્થીનીઓની ઈન્ટર યુનિ. સ્પર્ધામાં પસંદગી થવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleસરદાર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર રાહુલ ગાંધી માફી માંગે
Next articleભાવનગરમાં પરાક્રમ પર્વ અંતર્ગત સર્જીકલ સ્ટ્રાઈક દિવસની ઉજવણી