‘૨.૦’માં ઐશ્ર્‌વર્યા મહેમાન કલાકાર તરીકે દેખા દેશે

1046

અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘૨.૦’માં ઐશ્ર્‌વર્યા રાય બચ્ચન મહેમાન કલાકાર તરીકે નજરે ચડશે. આ ફિલ્મના પહેલા ભાગમાં તે મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં દેખાઇ હતી. ‘૨.૦’ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થઇ ચૂક્યો છે. આ વીડિયોને મળેલા જોરદાર પ્રતિસાદ બાદ હવે ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

૨૯મી નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ઐશ્ર્‌વર્યાનું એક અમોશનલ સીન હશે. આ સીનમાં ઐશ્ર્‌વર્યા અલવિદા કરતી નજરે ચડશે.

Previous articleએક સમયે હું એવરેજ પેઈન્ટર હતી : આલિયા ભટ્ટ
Next articleઉત્તર બોમ્બે સાર્બોજિન દુર્ગા પૂજા સમિતિ ૨૦૧૮ ની જાહેરાત!