વિકટર પ્રા.શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ

1230

વિકટર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ૫ થી ૮ ધોરણની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને શાળાનાં શિક્ષિકા પરમાર અનિલાબેન, ચૌહાણ ધારાબેન, દવે અંકિતાબેન, પારુલબેન  સહિતના શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું બાળાઓએ સરસ વાનગીઓ બનાવી હતી આ સ્પર્ધામાં ધોરણ ૮ ની વિદ્યાર્થિનીઓ જાડેજા સાનિયા, વેલારી વિભૂતિ,વેગડ કાજલ, વાજા રિંકુ , વાળા સ્નેહાએ ભેળ,દુધીનો હલવો ઢોકળા અને ફાલુદાની વાનગીઓ બનાવી હતી અને સમગ્ર શાળા માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા હતો.

Previous articleતરણ સ્પર્ધામાં મેળવેલી સિધ્ધિ
Next articleગ્રીનસીટી દ્વારા જવાહર મેદાન પાસે ર૧ પેન્ટાફોરમ વૃક્ષોનું વૃક્ષારોપણ