પરપ્રાંતિયોની મોટીસંખ્યામાં હિજરત

573

પરપ્રાંતિય લોકોમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. જેથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતનમાં પરત પણ ફરી રહ્યા છે. રાજ્યમાંથી સામુહિક રીતે પરપ્રાંતિયો દ્વારા કરાઈ રહેલ હિજરતના પગલે અનેક પ્રકારના ઉદ્યોગો પર માઠી અસર થવાના એંધાણો વર્તાઈ રહ્યાં છે.

Previous articleનવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, લુબાન ચક્રવાતની અસર નહિવત થતા સંકટ ટળ્યું
Next articleઉત્તર ભારતીયો પર હુમલા મામલે ૫૬ ગુના દાખલ : ૪૩૧ પકડાયા