મેં હાલમાં પંજાબી ફિલ્મ કરવાની છોડી છે : ઇલનાઝ નૌરોજી

1409

બેહતરીન અદાકાર અભિનેત્રી ઇલનાઝ નૌરોજીને નેટફિ્‌લક્સની પહેલી ભારતીય વેબ સિરીઝ ’સેક્રેટ ગેમ્સ’થી ડેબ્યુ કર્યા બાદ હવે ’સેક્રેટ ગેમ્સ સીઝન-૨’માં નજરે ચડશે હાલાકી તેમને પંજાબી સુપરહિટ સિંગર ગુરુ રંધવા સાથે તેમના સોંગમાં નજર આવી ચૂકી છે પરંતુ હાલમાં તેઓ ’સેક્રેટ ગેમ્સ સીઝન-૨’ને લઈ ખુબજ ચર્ચામાં છે તેમની સાથે હાલમાં થયેલ વાતચીતના મુખ્ય અંશ પેશઃ-

’સેક્રેટ ગેમ્સ સીઝન-૨’ની કહાની પહેલા સીઝન કરતા કેટલી ચેન્જ છે તેમના વિશે જણાવશો?

ચેંજીસતો કઈ નથી કારણ કે સ્ટોરી કંટીન્યુ રહશે.અને સેકેન્ડ સીઝનમાં ઘણા ફ્‌લેશબૈક હશે,જેથી બધાને ખબર પડે કે ક્યાંથી ક્યાં આવી ગયા!

કોઈ એક ઝોનર પકડીને કામ કરવાનું નક્કી કર્યું છે?

નથી એવું નથી અને એવું વિચાર્યું પણ નથી કે ક્યાંય ઝોનર કરવું છે બોલીવુડમાં તો ઘણા ઝોનર છે મેં એવું ક્યારેય વિચાર્યું નથી પરંતુ થ્રિલર મને ખુબજ પસંદ છે અને ફિલ્મ મને તો હું ખુબજ ખુશ છું સમથિંગ લાઈક આઈ વર્ક અલસો અને મારું એવું નથી કે મારે કોઈ એક ઝોનર કરવું જોઈએ

તમારા કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મથી કરી અને પંજાબી સોન્ગ ગુરુ રંધવાની સાથે કર્યું તે પણ ઘણું હિટ રહ્યું હલામાં કોઈ પંજાબી ફિલ્મની ઓફર આવે છે?

ઓફર તો ઘણી આવે છે પંજાબી ફિલ્મોની પરંતુ હાલમાં કોન્ટેટ્રીક કરી રહી છું માત્ર ’’સેક્રેટ ગેમ્સ સીઝન-૨’એન્ડ ઇઝ નોટ ઇઝી હું ઇચ્છું છું કે સારું કામ થાય ડેટ ફ્‌લેશ થઈ રહી છે મેં હાલમાં પંજાબી ફિલ્મ કરવાની છોડી છે

સોશ્યલ મીડિયા પર ઘણા સેલિબ્રેટી એક્ટિવ રહે છે તમે કેટલો સમય આપો છો?

હું ઇન્સ્ટાગ્રામ પર ખુબજ એક્ટિવ રહું છું અને રોજ એક પોસ્ટ ટ્‌વીટર પર ટ્‌વીટ કરું છું વધારે તો એક્ટિવ એનાથી કેટલું ક હોય કારણ કે જીવનમાં બીજું પણ કરવાનું હોય છે. અને ઇન્સ્ટાગ્રામ હું પોતેજ હેન્ડલ કરું છું અને ફેસબુક તો મને લાગે છે ખુબજ જૂનું થઈ ગયું છે પરંતુ ઈન્સ્ટાગ્રામ મારુ ફેવરિટ છે.

Previous articleસફળતા વચ્ચે તમારી પ્રતિભાને બોલવા દેવી જોઇએ : વરુણ
Next articleપૃથ્વી શૉમાં સચિન, વીરુ, લારાની ઝાંખી દેખાય છે : શાસ્ત્રી