બેટી બચાવો, બેટી પઢાવો રથ દામનગર શહેરમાં ફર્યો

1070

દામનગર શહેરમાં પધારેલ જામનગર જિલ્લા મોટા વડાળ દિકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસ્થાન થયેલ બેટી બચાવો બેટી પઢાવોના વિચાર સાથે નિકળેલ રથ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હૃદયસ્પર્શી અપીલ કરતો રથ ગરીબ પરિવારની દિકરીઓને ફ્રી શિક્ષણ અને કરિયાવર ગૌરક્ષા અને જીવદયા અભિયાન વૃધ્ધમાં બાપને તિર્થયાત્રા વૃક્ષારોપણ પર્યાવરણ જાગૃતિ અભિયાન નિરામય આરોગ્ય માટે સર્વરોગ નિદાન સારવાર કેમ્પો ગુજરાતભરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેટી બચાવો બેટી પઢાવો અંગે માર્ગદર્શન શિબિરો ગુજરાતભરમાં વ્યસનમુક્તિ અભિયાન દરેક ગામમાં નર્સરી અને પ્લે હાઉસ સુવિધા જેવી સુંદર પ્રવૃત્તિ સાથે નિકળેલ રથનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત લોકોએ કર્યુ હતું.

Previous articleઆરાધ્યા સ્કુલની વિદ્યાર્થીનીઓ નિબંધ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે
Next articleભાવનગરના સાંસદે અરૂણાચલના મુખ્યમંત્રી, રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપ્યું