રાજકોટ : ઉપલેટાની સ્કૂલમાંથી મળ્યો બૉમ્બ, સ્કવૉડે ધડાકો કરીને ડિફ્યૂઝ કર્યો

587

રાજકોટ શહેર અને જિલ્લો ગુનાખોરીની બાબતમા મોખરાનુ સ્થાન ધરાવતુ થઈ ચુક્યુ છે. ત્યારે ઉપલેટા પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલમા જીવતો બૉમ્બ મળી આવ્યો હતો. ત્યારે બૉમ્બ મળ્યાની પોલિસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે બૉમ્બ ડિઝપોઝલ સ્કવોડ પહોંચી જઈ બૉમ્બને ડિફયુઝ કર્યો હતો. ત્યારે પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઆઠમે અંબાજીના મંદિરોમાં હોમ-હવન અને યજ્ઞ યોજાયા
Next articleગુજરાત : સ્વાઇનફ્લુ ગ્રસ્ત સેંકડો લોકો સારવાર હેઠળ